યાત્રા : દિલથી દિલ સુધી પહોચવા ની, શબ્દ ના રસ્તે
તમે એક યાત્રા છો -જ્યાં કંઈક કરી છૂટવાનો અર્થછે કંઈક મળવુંજ્યાં દરેક થાકએક નવી સ્ફૂર્તિ છેજ્યાં પરિવર્તનનો અર્થમારું પોતાનું બદલાવું છેજ્યાં દરેક અનુભૂતિઈશ્વરની મૂર્તિ છે.
- સર્વેશ્વરદયાલ સક્સેના(અનુ. સુશીલા દલાલ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો