મારા વિશે

               

સ્પેનીશ ફિલસુફો ઓર્તેગા યી ગેસેટે લખ્યુ હતુ. I mean`s........... I + My circumstance (હુ એટલે હુ વતા મારા સંજોગો ) બાળકોની વાર્તાના લેખક લુઈ કેરોલે 'એલાઈસ ઇન વન્ડર લેન્ડ' નામની વાર્તામાં બહુજ નાના પાત્રના મોઢામાં અમુક પ્રશ્નો મુકયા છે. એલાઈસ નામની બાળા એક નાનકડા જંતુને પુછે કે " તુ કોણ છે ? " ત્યારે જંતુ જવાબ આપે છે. 'હુ કોણ હતો તે આજે સવારે ઊઠયો ત્યારે મને ખબર હતી પણ તે પછી સાંજે સુધીમાં તો હુ ધણો બદલાઈ ગયો છું . " જ્યારે હું આ પ્રોફાઈલ લખુ છું ને તમે આ વાંચશો તે વચ્ચે ના સમયગાળામાં મારા માં ધણા બધા પરીવર્તન આવી ગયા હશે.તેથી..................

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો